આતો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ, એથી આધું કેટલુંક કહીએ ? તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂબામાં જેમ હાથી બાંધે તેમ છે. ૭૬