Last Updated: May 5, 2025
વચનામૃતની આખી પ્રતું પણ સત્સંગમાં સહાય નહિ કરે, તે તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલ્યા જાય છે, માટે સહાય તો આવા સાધુ કરશે. ૮૩