સુલભા હતી તે સમાધિવાળી હતી ને પરકાયામાં પ્રવેશ કરતી એવી હતી, પણ વનમાં ગઇ ત્‍યાં સારું દેખીને એમ થયું જે ‘કોઇ પુરુષ હોય તો રમીએ !’ ૧૦૮