અને અલભ્‍ય લાભ મળ્‍યો છે ને આત્‍યંતિક મુકિતને પામ્‍યા છીએ. ને આજ સત્‍સંગની ભર જુવાની છે, ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ છે તે આપણને મળ્‍યો છે, તેમાં રસ ઘણો ને સુગમ પણ છે. ૧૬૪