અને કામકોધાદિક દોષ છે તે તો જેમ ખીલ કે ધાધર હોય એવા છે, તે તો દેહનો ભાવ છે તે ટળી જાશે. ને મોટા દૃષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય, પણ મોટાનો અવગુણ એ તો ક્ષય રોગ જેવો છે. ૧૬૫