અને એક એક વિષય છે તે ગિરનાર જેવા છે. તે આખી પૃથ્વીના સુતાર, લુવાર, કડિયા ભેળા કરીને હજાર કે પાંચસો વર્ષ સુધી ખોદે ત્યારે ખોદાય. એમ વાર્તા કરી તે સમજવી. ૨૦૦