માની હોય તેને માન આપીને જીતવો, ગર્વી હોય તેની આગળ દીન થઇને જીતવો, લોભી હોય તેને પદાર્થ આપીને જીતવો, ને ગરીબ હોય તેને દબાવીને જીતવો, એમ કેટલીક જ્ઞાન કળા શીખવી. ૨૧૪