અને કોટિ સાધન કરે પણ આમ વાતો કરવી ને સાંભળવી તેની બરોબર થાય નહિ, ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહિ. ૨૨૭